Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

parmar mohitsinh

Others

2  

parmar mohitsinh

Others

કુદરતની રમત

કુદરતની રમત

1 min
3.2K


કહેર છે કુદરત તણો

માનવી છે મુસીબત તણો

સંકટ છે અસ્તિત્વ ઉપર

કુદરતની આ રમત છે માનવી ઉપર


લાચાર થયો માનવી કોરોનાં સામે

 કુદરત ની આ રમત છે માનવી સાથે

છેડો છે જંગ કોરોના સામે

આ રમત માં કોણ જીતશે?

માનવી કે કુદરત

કુદરતની છે આ રમત માનવો સામે.


Rate this content
Log in

More gujarati poem from parmar mohitsinh