STORYMIRROR

VYAS SURU

Others

4.9  

VYAS SURU

Others

ઝરણું કહે

ઝરણું કહે

1 min
380


ઝરણું કહે છે ઝાડને,

એક વહાલું પત્તું પાડને,


આ ઝરણે જોયા છે મેં,

રમતાં નાના બાળ ને...


ને વળી જોયા છે યુવાનીને,

ભરખતાં કાળને,


હવે નથી કોઈ મીઠી નજર કે કોઈ,

બીજી ભાડને,


છતાં માગું છું તારી આણને,

એ ઝાડ સહેજ તારી ડાળને,

નીચે વાળને.


Rate this content
Log in

More gujarati poem from VYAS SURU