Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

jyoti acharya

Others

3  

jyoti acharya

Others

દીપમાળા

દીપમાળા

1 min
241

ચોતરફ છે પ્રભુ આ પ્રાર્થનાનાં નામે,

હું અને તું જુદાં આ કોરોનાનાં કામે.

અસહ્ય થયાં દર્દો આ વાયરસના કાજે,

મૂકી દીધી દીપમાળા આ સેવકો ના લાજે.

લટકે છે માણસ રોજ દર્દોની ડાળે,

પ્રગટાવી દીપમાળા આજ જીવનના ઢાળે.

રહે તરબતર ઝંખના આ દર્દોની ભીનાશમાં,

પ્રસરાવી એકતા આ દીપમાળાની આડશમાં.

દીવા પ્રગટાવી વિનવ્યો જગતના તાતને,

જીવન 'જ્યોત' રૂપી દીપમાળાઓ જલતી રાખને.

Rate this content
Log in

More gujarati poem from jyoti acharya