છાપ
છાપ
1 min
287
કહીં તો દીધું,
'હું જાઉં છું'
એમ કહીને-
સરળતાથી
અલગ પડવું
કઈ સહેલું નથી,
સાથે પાડેલા
પગલાંની છાપ
ભૂંસવી સહેલી નથી !