STORYMIRROR

Hetal Goswami

Others

3  

Hetal Goswami

Others

ભાવભક્તિ મુજ આપો

ભાવભક્તિ મુજ આપો

1 min
197

ભાવભક્તિ મુજ આપો,

મજધારેથી સાહિલે લઈ આવો,


દર્શન કરવા દ્રષ્ટિ ઓછી,

સુમિરન કરવા મનમતિ ઓછી.


Rate this content
Log in