અક્ષર
અક્ષર
1 min
228
ધુમ્મસ તટે અક્ષર અક્ષર
ઝરણું ઝરમર શબદ શબદ,
ટાંચે પથ્થર અરથ અરથ
ભીની લાગણીયું વેરત વેરત.
ધુમ્મસ તટે અક્ષર અક્ષર
ઝરણું ઝરમર શબદ શબદ,
ટાંચે પથ્થર અરથ અરથ
ભીની લાગણીયું વેરત વેરત.