આઝાદી ક્યાં મળી હજુ સાચી
ઉમેદવારો ને નેતાઓ ફરે છે આખો દેશ ને વિદેશ
ને પ્રજા ઘરમાં બંધ
તમારી જરૂર છે એવું નથી
ને હું એકલો જીવી નહિં શકું કંઈ એવું નથી
લાજ રાખવા વાયરાની ઓલવાયો છું આજે
બાકી મને એ બુઝાવી જાય એવું નથી
😎
આકાશ જેવાં બનો
ચંદ્ર સુરજ તારા બધુંય આવે ને જાય છે
પણ છતાંય આકાશ એનું એજ છે
એની મસ્તીમાં મસ્ત
😊
પ્રેમ શું છે ?
ખબર નથી એને
ને અંજાન છું હું પણ
તો પણ આ અજાણી લાગણી થી બંધાયેલ છે અમે
💙