મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. થોડું મારા વિષે જણાવી દઉં, મારુ નામ વિપ્લવ ધંધુકિયા છે. મારું નામ અને ઐતહાસિક ચળવળ એકબીજાના પૂરક છે, પણ હું તમારી સાથે ઈતિહાસની કોઈ વાત નથી કરવાનો. આ બ્લોગમાં તમને મારી લખેલ કૃતિઓ મળશે. મને ગઝલ અને શાયરી લખવાનો શોખ છે, અને ક્યારેક માઈક્રોફિક્શન અને ટૂંકી વાર્તાઓ... Read more
Share with friendsNo Audio contents submitted.