@ranjitbhai-boricha

Ranjitbhai Boricha
Literary Colonel
58
Posts
0
Followers
0
Following

वंदे भारत मातरम्

Share with friends

*લ* ખતા ખૂટે એના માટે શબ્દ ભંડાર, *તા* રલો એ સૂર સંગમનો ખરી પડ્યો, *મં* ગલકારી રહ્યું જેમનું જીવન સદા, *ગે* બી ધ્વનિ વહાવ્યો જેણે અવિરત, *શ* મણું બની ગઈ એ સ્વર કોકિલા, *ક* મી એહની વર્તાશે સંગીત વિશ્વમાં, *ર* હેશે અમર એ આત્મા સર્વ હૃદયે... 🙏"ૐકાર"🙏 લતાજીને ..ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ...🙏🏻💐🙏🏻

સર્જન કરવામાં સદીઓ ઓછી પડે, અને... વિધ્વંસ કરવામાં એક પલ પણ વધી પડે.


Feed

Library

Write

Notification
Profile