મને કવિતા અને વાર્તા લખવા વાંચવાનો ખૂબ શોખ છે, મને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવી ખૂબ ગમે છે. મને મૂવી જોવા પણ ગમે છે, ફરવાનો અને નવું નવું જાણવાનો પણ શોખ ખરો.
Share with friends
કુટુંબ એ પંખીના માળા જેવું હોય છે. ત્યાં કિલકિલાટ અને કલબલાટ તો થવાનો જ છતાં સંપીને રહેવાથી સ્વર્ગ બની જાય છે.
Tame કોઈકને like કરશો તો બીજા તમને like કરશે..માટે plz like And share Karo.. અને તમામ પરિવારના લોકો જ છે એવું સમજીને...સાથ અને સહકાર આપો.