MAMTA DABHI
Literary Colonel
73
Posts
20
Followers
1
Following

મને કવિતા અને વાર્તા લખવા વાંચવાનો ખૂબ શોખ છે, મને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવી ખૂબ ગમે છે. મને મૂવી જોવા પણ ગમે છે, ફરવાનો અને નવું નવું જાણવાનો પણ શોખ ખરો.

Share with friends

"ચહેરા જોઈને થાય તે નહી પણ દિલ જોઈને થાય..તે સાચો પ્રેમ..

" આ મોસમ પણ બેઈમાન લાગે છે.. નથી હોતા મારા પિયુ મારી સંગાથ ત્યારે જ સતાવે છે, બેહિસાબ."

" પ્રેમ એટલે એકબીજા વ્યક્તિ વચ્ચેની કડકડતી ઠંડીમાં હૂંફાળી ગરમાહટ."

કુટુંબ એ પંખીના માળા જેવું હોય છે. ત્યાં કિલકિલાટ અને કલબલાટ તો થવાનો જ છતાં સંપીને રહેવાથી સ્વર્ગ બની જાય છે.

દિકરી એટલે વહાલનો દરિયો....

તમને સમજાવવા વાળા ઘણાં બધાં મળશે, પણ હૃદયથી સમજવા વાળા બહુ ઓછાં મળશે.

Me બધાને like aapi che joi lo..તમામ મિત્રો

Tame કોઈકને like કરશો તો બીજા તમને like કરશે..માટે plz like And share Karo.. અને તમામ પરિવારના લોકો જ છે એવું સમજીને...સાથ અને સહકાર આપો.

પાનખર પણ શીખવે છે હસતાં હસતાં કરમાય જવાનું.


Feed

Library

Write

Notification
Profile