મને કવિતા અને વાર્તા લખવા વાંચવાનો ખૂબ શોખ છે, મને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવી ખૂબ ગમે છે. મને મૂવી જોવા પણ ગમે છે, ફરવાનો અને નવું નવું જાણવાનો પણ શોખ ખરો.