कल कल नदी मैं बहती शान से , बहती रहती निरंतर ये धारा , पत्थर की परवाह किये बिना , जैसे नाचती मिलने चली सागर से। नदी की आत्मकथा है निराली , सबके दिलो को है ये लुभाती। शिखा
નાના નાના છોડ માં જયારે કુંપણ ફૂટી ને તમે યાદ આવ્યા , વરસાદ ના આગમન થી માટી ની મીઠી સોડમ ફેલાણી , અને એની સાથે જ કોઈનો પગરવ સાંભળ્યો ને તમે યાદ આવ્યા। શિખા
માં હું એકલી બેસી રહું છું યાદો માં તારી , ખોટું હસતી હોવ છું પણ દિલ થી ઉદાસ છું , કોઈ જ વસ્તુ ની કમી નથી આજે મારી પાસે, માઈલો દૂર તને મળવા આજ પણ ઝંખુ છું. શિખા
कई बार ऐसा होता है की हम मुश्केली को खुद बुलाते है जिसे कहते है आ बैल मुझे मार। हाँ , ये बात ओर है की हम उस बात से अनजान होते है इसीलिए समज नहीं पाते की क्या सही है और क्या गलत। शिखा
इंसान के जीवन में तूफ़ा तो आता है पर फिर भी उसे बिना हिम्मत हारे आगे बढ़ना है जैसे बीती रात कमल दल फुले। शिखा
સ્ત્રી સંસાર ની ધુરંધર છે. ઘણા સ્ત્રી ને અબળા માને છે પણ એ ભૂલી જાય છે કે સ્ત્રી શક્તિ નું સ્વરૂપ છે. શિખા