@krupali-chaklasiya

Krupali Chaklasiya
Literary Lieutenant
13
Posts
0
Followers
0
Following

I'm Krupali and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

ગુસ્સો કરવો એ કોઈનાં સ્વભાવમાં ન હોય પણ જ્યારે આપણી વાત કોઈ ન સાંભળે ત્યારે તે ગુસ્સારૂપે બહાર નીકળે છે.

બીજાની ઉપર આંગળી ઉઠાવનાર લોકો જજ બનીને બેઠા હોય છે પણ જ્યારે વાત પોતાની આવે છે ત્યારે તે વકીલ બનીને ફરતા હોય છે.

માણસ પણ એક જંગલી પ્રાણી જેવો જ છે પ્રાણી ને ખાવી ની ભુખ હોય છે જ્યારે માણસ ને બીજાનાં પૈસા ની..

મોટા મકાન ની જરૂર નથી, અઢળક સંપત્તિ ની જરૂર નથી, બસ જરૂર છે તો માત્ર એક એવા દિલ ની જેમાં અન્ય પ્રત્યે લાગણી હોય, વિવેક હોય, ઉદારતા હોય, પ્રેમ હોય, જેની પાસે આટલું હશે તે વ્યક્તિ આ દુનિયા નો સૌથી અમીર વ્યક્તિ છે.

wins is the one who doesn't give up with efforts.

खुश रहने के लिए हमें किसी और की जरूरत नहीं, बल्कि खुद जरूरत है।।


Feed

Library

Write

Notification
Profile