I'm Naishadh and I love to read StoryMirror contents.
મેં કદી ક્યાં કોઇની, ક્યારે તરફદારી કરી?તોય ખાસમ્ ખાસ કેવો થઇ ગયો પૂછો નહીં! મેં કદી ક્યાં કોઇની, ક્યારે તરફદારી કરી?તોય ખાસમ્ ખાસ કેવો થઇ ગયો પૂછો નહીં!
વમળમાંથી કિનારે, તું જ તો લાવી શકે આખર,સફરની નાવ પણ તારા, ઇશારે તો વિચારી જો, વમળમાંથી કિનારે, તું જ તો લાવી શકે આખર,સફરની નાવ પણ તારા, ઇશારે તો વિચારી જો,
મારા પ્રભુ તારી દયાની એક દૃષ્ટિ રાખજે,કૃપા થવાની આશમાં તરસી શકાતું હોય તો. મારા પ્રભુ તારી દયાની એક દૃષ્ટિ રાખજે,કૃપા થવાની આશમાં તરસી શકાતું હોય તો.
હું પણ સ્થિતપ્રજ્ઞતાની રાહ પર પલતો રહ્યો,કફની પર જે છે જ નહીં, એ દાગ સમજાવે મને. હું પણ સ્થિતપ્રજ્ઞતાની રાહ પર પલતો રહ્યો,કફની પર જે છે જ નહીં, એ દાગ સમજાવે મને.
જલકમલવત્ ભાવથી, બસ દર્દ ને પકડી શકું,છલ વગરનું મન, જો મલકાય તો કારણ કહું! જલકમલવત્ ભાવથી, બસ દર્દ ને પકડી શકું,છલ વગરનું મન, જો મલકાય તો કારણ કહું!