I'm Purvi sunil and I love to read StoryMirror contents.
Share with friendsજેમ ફક્ત દવાનું નામ લેવાથી રોગ મટતો નથી. તેમ ફક્ત સલાહ આપવાથી કાર્ય સિદ્ધ થતું નથી. ✍પૂર્વી સુનીલ પટેલ. "ઈશાની"
* હંમેશા યાદ રાખો કે 1% નેગેટીવ વિચારો આપણાં 99% પોઝીટીવ વિચારોને અસ્ત વ્યસ્ત કરવા માટે સક્ષમ બની શકે છે.કારણ કે નેગેટીવ વિચારોનું કાર્ય જ નુકસાન કરવાનું હોય છે. હંમેશાં નેગેટીવ વિચારોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. * વિચાર અને વિશ્વાસથી સભર બની જરૂરી અને શ્રેષ્ઠ કાર્યોમાં પોતાને વ્યસ્ત રાખો. પૂર્વી સુનીલ પટેલ. ⚘✍
આત્મવિશ્વાસ માણસનાં વ્યક્તિત્વને બનાવે છે, જયારે અહંકાર માણસનાં વ્યકિતત્વને બગાડે છે. પૂર્વી પટેલ. ⚘✍