જીવનમાં આગળ વધવા માટે ધણા રસ્તાઓ મળી જાય છે, પણ આપણે નકકી કરવાનુ કયો રસ્તો આપણા માટે સફળતાની ઉંચાઈઓ પર લઈ જાય છે અને તે રસ્તા પર પડી ગયાને તો ફરીથી ઉભું થઈ આગળ વધતા પણ આપણે જ શીખવાનું છે બાકી દુનિયા તો કહી જશે મે બતાવેલ રસ્તા પર ચાલ્યો જ નહિ .😃
કોયડારૂપી નિષ્ક્રિયતાના અંધારાવાળા બંધ ભોયરામાંથી બહાર આવી તમારી માનસિકતાની કાલકોઠળીને સૂર્યની ગરમી અને સુગંધિત પવન આવકારે છે.
What is a need of aggression when Politeness works sometimes aggression works sometimes politeness works choose Wisely.