સરસ્વતી ની મહેર છે...ને...શબ્દો ની લહેર છે... અંતર ની આસ છે...ને... પ્રભુ પાસ છે... મન સાફ છે...ને... સત્ય સાથ છે... માતા-પિતા ને પ્રણામ છે ...ને...શ્રી હરી ને નમસ્કાર છે... ગૃહિણી નો ગવઁ છે. પરિવાર નો સાથ છે.લખવા-વાંચવા નો શોખ છે. સંગીત નો સંગ છે. અભ્યાસે એમ.બી.એ.(M.B.A)
Share with friends