Amrutlalspandan
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

219
Posts
146
Followers
3
Following

None

Share with friends
Earned badges
See all

શિક્ષક કદી સાધારણ ના હોઇ શકે એમ વિધાર્થી પણ કદી સાધારણ ના હોઈ શકે એ વાત અલગ છે કે વિધાર્થી અસાધારણ બનતા જ શિક્ષકનું નામ તેની સાથે જોડાઈ જાય છે .

સકારાત્મક સુવિચાર સૌ સવારના જ કરી લે છે પરંતુ પાલન ક્યાં પક્ષે કરવું એ મોડી રાત સુધી સમજાતું નથી .

તું જીવન અંગેના વિચાર છોડી દે, જેણે આપ્યા છે વિચાર એની સાથે જોડી દે .

જો મારી વાણીમાં એક એક શબ્દ અન્ય લોકો માટે પ્રોતસાહક હોય અને આનંદમય હોય તો હું પોતાને જ પ્રેરિત કરું છું

શિક્ષક એક શબ્દ પોતે જ એક આદર્શ છે.

કરવેરા ચૂકવવા તૈયાર છું જો કાંઈ વેરા વગરનું કર ભેગુ કરી લઉં , અત્યારે તો ઉપરવાળી બેંકનું ખાનગીકરણ થઈ ગયું લાગે છે .

પૈસા થી વધુ લાગણીઓ કમાવવા નીકળ્યો છું, અહીંયા પણ લોકડાઉન ખાસી અસર જોવા મળી છે .

રમત રમવા આવ્યા હતા પછી ખબર પડી કે આપણી સાથે જ રમત રમાઈ ગઈ છે.

રુટીન મારું ચાલ્યા કરે છે, સૂરજની સાખે હાલ્યા કરે છે, રાતે આભાસમાં અને લોકોમાં ગુમાનમાં દોડયા કરે છે..


Feed

Library

Write

Notification
Profile