@bhupatbhai-sedhabhai

Bhupatbhai Sedhabhai
Literary Captain
18
Posts
0
Followers
0
Following

I'm Bhupatbhai and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

મતલબી માં આપણે ભગવાનનો કોપી રાઈટ કરવાનું શરૂ કરી દીધું છે.. એ દિવસથી ભગવાને પણ યોગ્ય સમયે જરૂરિયાત મુજબ વર્તવાનું શીખી લીધું છે..

આ જીવનમાં ગુલામી કરવી હોય તો એ જનની & જન્મદાતા ની કરજો સાહેબ... જેના આશીર્વાદ થી અશક્ય પણ શક્ય બની જાય છે.. એક અધૂરો શાયર

જીવન એવું જ જીવવું ...કે આપણાં ગયા બાદ લોકો આપણાં કાર્ય ને હંમેશા યાદ કરી ને આંખો ભીની કરે...એ જ સાર્થક જીવન છે...

દુઃખ auto update નથી. તોય downlond થઈ જાય છે. સુખ માં vayras નથી.. તોય hang થઈ જાય છે.. લાગણીઓનું SD card નથી, તોય Storange થઈ જાય છે.. સંબંધ માં cemero નથી , તોય એ selfie થઈ જાય છે. જીંદગી WhatsApp નથી, તોય last seen થઈ જાય છે.. માણસ mobile નથી, તોય બદલાઈ જાય છે... અનુભવના નાં ઓટલેથી.....

જીવનમા હંમેશા મન ભરીને જીવો મન માં ભરીને નહિ.. મોઢા ઉપર કહેનાર મળે, તો તમે નસીબદાર છો.. બાકી પાછળથી કહેનારાઓની આ દુનિયા માં કોઈ કમી નથી...........................,.... અનુભવ નાં ઓટલેથી.........

જનની & જન્મદાતા (પિતા શ્રી) એવા મહાન વ્યક્તિ છે જેમનું ઋણ ચૂકવવા જીવન પણ ઓછું પડે છે..

મારો શ્વાસ & વિશ્વાસ એટલે જન્મ આપનાર મારા ભગવાન માતા-પિતા.


Feed

Library

Write

Notification
Profile