લેખક નથી પણ વાંચવાનો શોખ બવું છે....મને લખવાનો શોખ પણ બવું છે પણ ક્યાંક શબ્દો જોડણી મા ભૂલ આવે તો ક્યાંક વિચારો ને યોગ્ય રીતે કેમ કાગળ માં ઉતારવા એમાં ખ્યાલ ન આવે....
એટલે હું અહીંયા જોડાયો છું......
જગત આખું વિચાર રે ચડ્યું છે
લખાણ મારુ તોફાને ચડ્યું છે.....
પાગલ ના શબ્દોને એક નવું... Read more
લેખક નથી પણ વાંચવાનો શોખ બવું છે....મને લખવાનો શોખ પણ બવું છે પણ ક્યાંક શબ્દો જોડણી મા ભૂલ આવે તો ક્યાંક વિચારો ને યોગ્ય રીતે કેમ કાગળ માં ઉતારવા એમાં ખ્યાલ ન આવે....
એટલે હું અહીંયા જોડાયો છું......
જગત આખું વિચાર રે ચડ્યું છે
લખાણ મારુ તોફાને ચડ્યું છે.....
પાગલ ના શબ્દોને એક નવું પ્લેટફોર્મ મલ્યું છે
નવા નવા લેખકો વચ્ચે મારુ મન ભર્યું છે....
🕯️દીપ🕯️ Read less