I'm mukesh and I love to read StoryMirror contents.
પગલું ઉઠાવ હશે તિમિરગ્રસ્ત સર્વ રસ્તા, પછી તું જ તારો દીવો થા તો પાડ તાલી. પગલું ઉઠાવ હશે તિમિરગ્રસ્ત સર્વ રસ્તા, પછી તું જ તારો દીવો થા તો પાડ તાલી.
સૌંદર્યવતિ વત્સલમૂર્તિને હું મનોમન દંડવત કરી લઉ છું. સૌંદર્યવતિ વત્સલમૂર્તિને હું મનોમન દંડવત કરી લઉ છું.
નામાંકિત કવિઓ પડે મોંઘા જી રે. નામાંકિત કવિઓ પડે મોંઘા જી રે.
હા, સૂર્ય સામે ઊગવું - લિજ્જત છે, પણ તોય સાંજે દોસ્ત; ઢળતા હોય છે. હા, સૂર્ય સામે ઊગવું - લિજ્જત છે, પણ તોય સાંજે દોસ્ત; ઢળતા હોય છે.
મંદિરેને મેળે ગંદકીના ગંજ ખડકવાના. શું તમે આ બધું સહી શકવાના? મંદિરેને મેળે ગંદકીના ગંજ ખડકવાના. શું તમે આ બધું સહી શકવાના?
કવિશ્રી મનસુખલાલ ઝવેરીની પ્રખ્યાત રચનાની પ્રથમ પંક્તિનો આધાર લઈને બનાવેલી રચના.. કવિશ્રી મનસુખલાલ ઝવેરીની પ્રખ્યાત રચનાની પ્રથમ પંક્તિનો આધાર લઈને બનાવેલી રચના..
ત્સુનામી દરિયા વગર પણ આવી શકે,મેડમ જરીકે નારાજ હોય છે ઘરઘરમાં. ત્સુનામી દરિયા વગર પણ આવી શકે,મેડમ જરીકે નારાજ હોય છે ઘરઘરમાં.
અરે ! મિત્રોયદૂર ભાગવા લાગેહાથમાં કાગળ જોઈને અરે ! મિત્રોયદૂર ભાગવા લાગેહાથમાં કાગળ જોઈને
કલ્પન મારાં ખાલી ખોખાં;મારા કવિપણાને લજવે,એમ મને ના રોજ કવિતા પ્રસવે. કલ્પન મારાં ખાલી ખોખાં;મારા કવિપણાને લજવે,એમ મને ના રોજ કવિતા પ્રસવે.
આ પતંગની જાત, છેક સાવ કજાત. આ પતંગની જાત, છેક સાવ કજાત.