music dance art and craft drawing activitie teacher Western and classical dance choreographer
Share with friends#એક વિચાર) અનેક શબ્દો ની સાથે શબ્દો જોડાઈને વાક્યો,રચના,સાહિત્ય નું સર્જન થાય છે પણ જો યોગ્ય રીતે ન લખાય તો એજ લખાણ કોઈ નું મન દુઃખી પણ કરી જાય છે એટલે જ કોઈ નું અપમાન થાય એવા શબ્દો વાપરતા પહેલા જરા વિચાર કરવો કારણ કમાન માંથી છુટેલ તિર અને બેફામ બોલાયેલ વાક્યો ક્યારે પાછા લેવાતા નથી . 🌹હર્ષદા કદમ ગુજર 🌹 "હg"
#જીવન ના પ્રત્યેક ક્ષણે એક નવું પેપર ખોલે છે બસ આપણે શું લખીયે છે એ પ્રમાણે આપણી પ્રગતિ થાય છે 🌹 હર્ષદા કદમ ગુજર 🌹 "હg"