writing,story,quote , poims
Share with friends
🐻❄ *બધુ તણાઈ ગયું* *આવો ગયું,* *પધારો ગયું* *અને નમસ્તે પણ ગયું,* *"હાય" અને "હેલ્લો" ના હાહાકારમાં,* *સ્નેહ ભીના શબ્દો ગયા.* *મહેમાન ગયા,* *પરોણા ગયા,* *અને અશ્રુભીના આવકાર પણ ગયા,* *"વેલ કમ" અને "બાય બાય" માં* *લાગણીઓ તણાઈ ગયા.* *કાકા ગયા,* *મામા ગયા,* *માસા ગયા,* *અને ફુવા પણ ગયા,* *એક "અંકલ" ના પેટમાં* *એ બધા ગરકાવ થયા.* *કાકી, મામી,* *માસી, ફોઈ,* *ને સ્વજનો વિસરાઈ ગયા,* *એક "આંટી"