I'm Nilesh and I love to read StoryMirror contents.
હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,અનોખી શાનથી ‘ઘાયલ’ ગયો સ્વધામ તરફ હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,અનોખી શાનથી ‘ઘાયલ’ ગયો સ્વધામ તરફ
ઘાયલ’ની ભાવભીની અમારે તો દોસ્તી,આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા. ઘાયલ’ની ભાવભીની અમારે તો દોસ્તી,આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.
એજ છે નિશંક ‘ઘાયલ’ એજ છે,ઝૂમતા જે જાય છે એ કોણ એજ છે નિશંક ‘ઘાયલ’ એજ છે,ઝૂમતા જે જાય છે એ કોણ
આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ સર્વથા શાનદાર જીવ્યો છું આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ સર્વથા શાનદાર જીવ્યો છું
હું એટલે તો એને વેંઢારતો રહું છું,સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે. હું એટલે તો એને વેંઢારતો રહું છું,સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.
આભની જેમ વિસ્તર્યો છું સતત,અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું. આભની જેમ વિસ્તર્યો છું સતત,અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.
હુંય એ વિચારું છું, આ કઈ બિમારી છે,હેતુ વિણ હસી દઉં છું, અર્થ વિણ રડી લઉં છું હુંય એ વિચારું છું, આ કઈ બિમારી છે,હેતુ વિણ હસી દઉં છું, અર્થ વિણ રડી લઉં છું
એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાંએક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાંએક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર
આમ તો એક બિંદુ છું કિન્તુસપ્ત સિંધુથી સંકળાયો છું ! આમ તો એક બિંદુ છું કિન્તુસપ્ત સિંધુથી સંકળાયો છું !
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી. કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.