ડૉ. દિપકકુમાર રતિલાલ મહેતા
મારું મૂળ વતન સુરેન્દ્રનગર જીલ્લાનું નીનામા ગામ છે. પણ હાલ હું લીંબડી મુકામે રહું છું.
મારી શૈક્ષણિક સફરમાં ૧. B.S.Sc મેં ગુજરાત વિદ્યાપીઠમાં કરેલ છે. ૨. M.R.M ( ગ્રામ વ્યવસ્થાપન ) મેં ગુજરાત વિદ્યાપીઠમાં કરેલ છે. 3. M.Phil મેંગુજરાત વિદ્યાપીઠમાં કરેલ છે. 4. B.Ed મેં... Read more
ડૉ. દિપકકુમાર રતિલાલ મહેતા
મારું મૂળ વતન સુરેન્દ્રનગર જીલ્લાનું નીનામા ગામ છે. પણ હાલ હું લીંબડી મુકામે રહું છું.
મારી શૈક્ષણિક સફરમાં ૧. B.S.Sc મેં ગુજરાત વિદ્યાપીઠમાં કરેલ છે. ૨. M.R.M ( ગ્રામ વ્યવસ્થાપન ) મેં ગુજરાત વિદ્યાપીઠમાં કરેલ છે. 3. M.Phil મેંગુજરાત વિદ્યાપીઠમાં કરેલ છે. 4. B.Ed મેં દ્ક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં કરેલ છે. 5. Ph.D મેં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કરેલ છે.
શિક્ષક
મારી ખાતામાં દા.તા.:૨૯/૧૧/૨૦૦૪થી નોકરીના ૧૭ વર્ષના સમયગાળામાં શ્રી શાળા નં-૪ લીંબડી, શ્રી શાળા નં-3 લીંબડી, શ્રી ચાચકા પ્રાથમિક શાળા અને શ્રી જેપર પ્રાથમિક શાળાઓમાં અનેક વિવિધ કાર્યો કરેલ છે. જે પૈકી.....
વર્ષ ૨૦૧૮માં દિલ્લી મુકામે NCERT ખાતે મેં નેશનલ સેમિનારમાં મારું ઇનોવેશન "મેજિક ઓફ સાયન્સ એક્સ્પેરીમેન્ટ ઇન માય સ્કૂલ" રજુ કરી NCERT દ્વારા રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરેલ છે..
Indian Teachers Scientist Innovation NCTS Award -2020-21 “ ઇનોવેશન નેશનલ એવોર્ડ અને ઇનોવેશનમાં ગોલ્ડ મેડલ “
વર્ષ ૨૦૨૦માં તાલુકામાં પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન મળેલ છે.
વર્ષ ૨૦૧૪માં સવાશાળા એવોર્ડ મળેલ છે.
ઓલ ઇન્ડીયા મેથ્સ રામાનુજન ક્લબ દ્વારા શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક એવોર્ડ.
સેકન્ડ નેશનલ સાયન્સ ટેકનોફેરમાં એપરિસિએશન એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
સતત 7 વર્ષથી જિલ્લા કક્ષાના ઇનોવેશનફેરમાં વિવિધ 7 ઇનોવેશન રજુ કરેલ છે.
1. વર્ષ ૨૦૧૫-૧૬માં " વિજ્ઞાનનો જાદુ" (જિલ્લાકક્ષાના ઇનોવેશનફેરમાં)
2. વર્ષ ૨૦૧૬-૧૭-માં "ગુણાકારની સમજ" (જિલ્લાકક્ષાના ઇનોવેશનફેરમાં)
3.વર્ષ ૨૦૧૭-૧૮માં "ફટાફટ સમજાઈ ગયું" (જિલ્લાકક્ષાના ઇનોવેશનફેરમાં)
4. વર્ષ ૨૦૧૮-૧૯માં "ગણન જડીબુટ્ટી" (રાજ્યકક્ષાના ઇનોવેશનફેરમાં)
5. વર્ષ ૨૦૧૯-૨૦માંગણિત-વિજ્ઞાન " પર્યાવરણસભા" (રાજ્યકક્ષાના ઇનોવેશનફેરમાં)
6. વર્ષ ૨૦૨૦-૨૧માં "ઓનલાઈન ક્વિઝ દ્વારા મૂલ્યાંકન" (જિલ્લાકક્ષાના ઇનોવેશનફેરમાં)
7. વર્ષ ૨૦૨૧-૨૨માં "રમતો દ્વારા ભાષા શિક્ષણ" (રાજ્યકક્ષાના ઇનોવેશનફેરમાં.)
વાર્તા લેખનમાં મારું આ પહેલું કદમ છે. Read less