Nil Patel 'શુન્ય'
Literary Captain
58
Posts
45
Followers
2
Following

નામ થી જ શુન્ય છું

Share with friends

શું કરવું હવે દર્દી છું એક બાજુ તબીબ છે તો એક બાજુ હબીબ છે. " શુન્ય "

હિંમત તો ઘણી હતી પણ ભૂલથી આ સ્વર્થીઓ ના અખાડામાં ઘૂસી ગયો, બસ પછી તો શાશ્વત સત્ય પ્રમાણે એક આ બાજુ અને એક આ બાજુ ઘા. " શુન્ય "

પ્રકૃતિ માનવને જરૂરિયાત જેટલું પૂરું પાડવા સક્ષમ પણ સ્વાર્થ જેટલું નહીં. " શુન્ય "

હવે થી માફી આપજો કેમકે, નીરખી આવી છે નિખાલસતા એક બાળક જેવી. " શુન્ય "

લાખ નમન છે એ ગરુડરાજ જટાયુ ને કેમકે, વન્યજીવન ગાળતા હતાં છતાં એક સ્ત્રીના માન-રક્ષણ માટે રાવણ સામે યુદ્ધ કર્યું હતું " શુન્ય "

અસંખ્ય શુભકામનાઓ છે તમને આ નફરતની બજારમાં મોહબ્બત ની દુકાન ખોલવા માટે કેમકે ઘણાં લોકો ની ઈબાદત અહીંથી જ શરૂ થાય છે. " શુન્ય "

અરે!! વાટ છે બસ એ વિશેષ દિવસ ની કે જ્યારે હું આ નિષ્ફળતા ના નકશા માં સફળતા ની સીડી થી મુકામ ને માથે ચડુ. " શુન્ય "

હા એ વિજ્ઞાન ના હિંડોળે ઝુલતા માનવો નું મૂલ્ય જાણું છું હું કેમકે, તે મોબાઈલ થી જોડાયા કે વિખુટા પડ્યા એથીજ ખબર પડી જાય.

પુસ્તકે પોતાની જાત રેડી છે મારામાં કેમકે કબાટ માં આક્રંદ કરતા એ પુસ્તક નો અવાજ મારી જ અંતરઆત્મા એ સાંભર્યો છે. #- શુન્યની કલમ -#


Feed

Library

Write

Notification
Profile