Jeetal Shah
Literary Colonel
466
Posts
1
Followers
0
Following

I love to read and write quotes, poetry, short story.

Share with friends

ઝાંઝરનો ઝણકાર, સૂરો બંધાય,‌ ઝણઝણતી વીણાની રણક તું, તારા પ્રેમનો મધુર રાગ હું.

જીવનું સૌંદર્ય વાળી લીટી જોઈ લેવી. જીવનું- બાહ્ય . અને- સાથે. બાહ્ય સૌંદર્ય સાથે સંબંધોનું હ્રદય.

ઉત્સવ વાર તહેવારનો, સંબંધો બાંધતો તહેવારનો. દિવડા પ્રગટાવો આજ, હૈયે ઉમંગ ઉમટે આજ.

જીવનું સૌંદર્ય વાળી લીટી જોઈ લેવી. જીવનું- બાહ્ય . અને- સાથે. બાહ્ય સૌંદર્ય સાથે સંબંધોનું હ્રદય.

પવનમાં છે જાદુ, થાય તારો અહેસાસ, જાણે તારી તરફ મને ખેંચીને લઈ જાય, હર રંગમા ફેલાઈ તારી સ્મિતની કિરણ, પ્રેમ કદી નથી થંભતો, ક્ષિતિજ કહી જાય.

सत्य बोलने के लिए साहस चाहिए, पर उसे स्वीकार करने के लिए और भी बड़ा साहस चाहिए।”

Truth demands courage to speak, but acceptance demands even greater courage to hear."

એક અવાજ જે કોઈને પણ સંભળાય નહીં, એ મારા અંતરમનમાં આશ જગાવે અહીં,  આંખો બંધ કરીને મનની ભીતર જોઉં જ્યારે, એક સપ્તરંગી દુનિયા નજર સામે આવે ત્યારે.

morning smells better than night but it's always right


Feed

Library

Write

Notification
Profile