STORYMIRROR
પવનમાં...
પવનમાં છે જાદુ, ...
પવનમાં છે...
“
પવનમાં છે જાદુ, થાય તારો અહેસાસ,
જાણે તારી તરફ મને ખેંચીને લઈ જાય,
હર રંગમા ફેલાઈ તારી સ્મિતની કિરણ,
પ્રેમ કદી નથી થંભતો, ક્ષિતિજ કહી જાય.
”
More gujarati quote from Jeetal Shah
Download StoryMirror App