Kalpesh Vyas
Literary General
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

205
Posts
267
Followers
21
Following

કાલ્પનિક દુનિયા વાસ્તવિક દુનિયા કરતા નિ:સંદેહ જુદી જ હોય છે. કાલ્પનિક દુનિયા ભલે પ્રત્યક્ષ દેખાડી શકાતી ન હોય પણ મહેસુસ કરીને એનું શબ્દોમાં વર્ણન કરીને વાચકના મનમાં એનુ ચિત્ર નિર્માણ કરી શકાય છે. Kalpनिक, વિશેષણ નહી, એક વિશેષ નામ. काल्पनिक दुनिया वास्तविक दुनिया से नि:संदेह निराली होती है.... Read more

Share with friends

कहते है कि सारा संसार एक परिवार है मेरी मानो तो परीवार में ही सारा संसार है કહેવાય છે કે આખો સંસાર એક પરિવાર છે મારા મતે તો પરીવાર જ આખો સંસાર છે

ઇચ્છા ક્યારેક સુપ્ત છે ક્યારેક જાગૃત છે ક્યારેક સક્રિય છે ક્યારેક મૃત છે ઇચ્છા પુરી ન થાય તો વિષ છે અને જો પુરી થાય તો અમૃત છે અમુક ઇચ્છાઓ પુરી થઈ જાય છે અમુક ઇચ્છાઓ અધુરી રાખવી પડે છે પણ બીજાની ઇચ્છાઓ પુરી કરવામાં પોતાની ઇચ્છા બાકી રાખવી પડે

'सा रे ग म' गाते चलो 'सारे ग़म ' भूलाते चलो


Feed

Library

Write

Notification
Profile