જીવન સુંદર બનશે જ જો તું પોતે ધારે તો...
કુદરત ના સાનિધ્ય માં પહોંચવું મારે મન એટલું જરૂરી છે કે એ માટે મને તારી મંજૂરી ની પણ જરૂર નથી...
હેતલ પટેલ
સ્ત્રી એટલે આંગણે ઉગેલું સુગંધિત ગુલાબ
અંધકાર ને દૂર કરવા ચિતર્યું આખી રાત,
રંગબેરંગી આકાશ સાથે નિકરી પડ્યું પ્રભાત,
ચાલો ભૂલી સૌ નાતજાત ને રીતભાત,
શીખ્યા જે સબક આ કપરા કાળ માં,
અપનાવી એને કરીયે નવી શરૂઆત.
-હેતલ પટેલ
ફરી ફરી હું શું કરું એ જ વાત કે
ચાલ ને કરીએ શરૂ થી શરૂઆત
-હેતલ પટેલ
ભૂલી જૂની વાતો, નવા વિચારો ની રજુઆત કરીએ,
ચાલને,ફરી આપણે એક નવી શરૂઆત કરીએ...
આજે મન ઘણું ઉદાસ છે,તું ક્યાંક તકલીફ માં તો નથી ને?
"હેત"
કાશ,તેં માત્ર પ્રેમ કરવાની જગ્યાએ આખી જિંદગી સાથે રહેવા માટે પ્રોપોઝ કર્યું હોત.
હેપી પ્રોપોઝ ડે
"હેત"