Mayur Rathod
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

90
Posts
1
Followers
2
Following

DUSHMANN

Share with friends
Earned badges
See all

ખુશ છું માની લ્યો હું સુખી છું, રડું છું માની લ્યો હું દુઃખી છું, સંઘરીને બેઠો છું હું હૈયાનો ઘાવ, શાંત છું પણ આકરો જ્વાળામુખી છું. © મયુર રાઠોડ 'દુશ્મન'

કોઈ વાત કરવા માટે તો હું કાયમ અજાણ હતો, ખબર એજ ના પડી બેન હું તારે સંગાથ ભાનમાં હતો! © મયુર રાઠોડ 'દુશ્મન'

પ્રશ્નએ નથી કે તું મારા જોડે કેમ નથી બોલતી, પ્રશ્નએ છે કે તે મને આજ સુધી કેમ બોલાવ્યો! ©મયુર રાઠોડ 'દુશ્મન'

બસ મન તો ત્યાનું ત્યાંજ છે, બસ હૈયું ક્યાંક ખોવાઈ ગયું છે.

નાડી પકડી દવા આપે એ ડોક્ટર, મુખ જોઈને દરદ કળી જાય એ મા. ✍🏻~દુશ્મન

નથી તું કાંઈ પણ, તો પણ તું ખાસ છે, આ દિશાને દશા વગરનો, તું તો મારા મનનો પ્રવાસ છે. ✍🏻~દુશ્મન

મનમાં મારું એકલાને એકલા કંટાળી થીજી શું ગયું, આમ શું સામે આવ્યા એ તો પાણી પાણી થઈ ગયું. ~દુશ્મન

થોડી દુઃખી, થોડી સુધી, 'ને થોડી અણધારી, શબ્દો સમજતા લાગણી થોડી વેરાણી, આલ્હાદક આનંદ આપે જ્યાં સૌને ગમે તો વિસરાની, વ્હાલને પ્રેમ ભેગા થતા એતો થોડી ઘવાણી. ✍🏻~દુશ્મન

તું આંખ સામે હોય એવું પણ બને, લાગે પૂનમની પૂર્ણિમા તું એવું પણ બને, તારી યાદો મને સતતને સતત ખૂંચે છે, ઉપરથી પાછી તારી પ્રેમની વાતો ખટકે છે. ✍🏻~દુશ્મન


Feed

Library

Write

Notification
Profile