I'm kavita and I love to read StoryMirror contents.
સ્વની સ્વ સાથે બદલી કરીએ, ચાલ સ્વ ની અદલા બદલી કરીએ, વિશ્વ નવ નિર્માણના પ્રથમ મંડાણ - સ્વ થી જ કરીએ, નિર્જીવ ( થયેલ ) આત્મ સમાજને, ફરી નવચેતન કરીએ. kavita patel ✍️