darshini vashi
Literary Lieutenant
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

4
Posts
1
Followers
0
Following

hi, i m journalist with wide experience in print media nd digital media

Share with friends

કેવું ને?.... મનુષ્ય વર્ષોથી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે નવી નવી શોધો કરી રહ્યો છે. જાતજાતના શસ્ત્રો, બૉમ્બ, કેમિકલ્સ, ગેજેટ્સ બનાવે છે પરંતુ.... કોરોનાએ ફરી વખત સાબિત કરી આપ્યું છે કે કુદરતની સામે વિજ્ઞાન અને ટેકનોલોજી તો માત્ર રમકડાં જ છે.

પ્રેમ એ કદાચ એક માત્ર એવી વસ્તુ છે જે મૃત્યુ બાદ પણ અમર રહે છે. રાધા અને કૃષ્ણને જ જોઈ લો..


Feed

Library

Write

Notification
Profile