હું હું ના અંહમ ને મૂક તું બાજુ માં, આપણું આ સઘળું છે... શું લઈને આવ્યો છે , ખાલી હાથે જ જવાનો છે ... તો બળાપો શાનો છે ?
નથી કોઈ સીમા આ અફાટ દરિયાને... એતો મારી લાગણી છે જે આમ વહ્યા કરે છે... હ્રદય થી છે પ્રેમ ..... એટલે તો આમ શબ્દો બની સર્યા કરે છે... Hiral Pathak Mehta
મારી મૂંઝવણ નું કારણ તું છે... આ અકારણ માવઠા નું કારણ તું છે.. જીતવા ની વજહ કહું તને કે શું??? મારી તો હાર નું પણ કારણ તું છે..
હું વરસુ મૂશળધાર ને લીલાે દુકાળ પડે.. આ પ્રેમ નું પૂર તને પણ નડે.. રાહ માં ઘૂઘવતાે સાગર મળે.. માંગુ તારાે હાથ ને તું ઢળી પડે.. Hiral Pathak Mehta
હરખ નથી હરિફાઈ નો... સાથ ની જરુર છે... મને જીવવા માટે જીત નહિ .. એક શ્વાસ ની જરુર છે. "No Competition..need Co-operation" Hiral Pathak Mehta
શબ્દો થી આ રિસામણા કેવા??? મૌન તોડવાનાં આ બહાના કેવા??? યાદો નું પરિવહન યથાવત છે અહીં.. તો આ નાહક નાં પ્રેમ નાં પારખાં કેવા??? Hiral Pathak Mehta