STORYMIRROR
શબ્દો થી આ...
શબ્દો થી આ...
શબ્દો થી આ...
“
શબ્દો થી આ રિસામણા કેવા???
મૌન તોડવાનાં આ બહાના કેવા???
યાદો નું પરિવહન યથાવત છે અહીં..
તો આ નાહક નાં પ્રેમ નાં પારખાં કેવા???
Hiral Pathak Mehta
”
201
More gujarati quote from Hiral Pathak Mehta
Download StoryMirror App