Patel Padmaxi
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2019,2021 - NOMINEE

114
Posts
210
Followers
1
Following

ભાવ જો,અર્થ આપોઆપ મળી જશે. હદયની વીણા વાગે ને જે સૂરો નિર્માણ થાય તે કવિતા.

Share with friends

જીવનની હર ઝલકને મૂકી પડદા ઉપર ભાવોની ગૂંચવણને વર્ણવી બહેતર, પહોંચી ઘર-ઘર સિનેમાની કલાકારી ડોકિયાં કરતાં મનને બનાવ્યું સરભર. પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)

ચોતરફ નજર કરતાં તો બને કાયમ ભય જડે, ભીતરની હામથી જ જીવને અભય ઝળહળે. પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)

પ્રેમ જીવનપર્યંત શણગાર છે, સૌનો મનગમતો પગથાર છે. પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)

આસાન છે પ્રેમમાં પડવું એથીય આસન પ્રેમમાં મરવું બસ ......અઘરું પ્રેમ નિભાવવું. પટેલ પદ્માક્ષી(પ્રાંજલ) વલસાડ

પૈસાની જગમાં છે ભલે બોલબાલા પણ એ ભૌતિક સુખ આપી શકે હદયની શાંતિ ના બક્ષી શકે વ્હાલા. પદ્માક્ષી(પ્રાંજલ)

માત્ર ડીગ્રી આપે તે નહીં જીવન જીવવાની રીત શીખવે તે ખરું શિક્ષણ. પદ્માક્ષી(પ્રાંજલ)

નિરોગી અને તંદુરસ્ત રહેવાને કાજ, સદા લેવો પ્રમાણસરનો ખોરાક વ્યસનોને વળગીને વળી ના કરવી હાથે કરી જિંદગી ખાખ. પદ્માક્ષી(પ્રાંજલ)

ભલે દુનિયા આખી સોશિયલ મિડિયાની દીવાની, સગપણ નિભાવવામાં પોતીકાની વાત છે ફાની. પદ્માક્ષી(પ્રાંજલ)

જો સમજણ મનમીત છે , તો જીવન સંગીત છે. પદ્માક્ષી(પ્રાંજલ)


Feed

Library

Write

Notification
Profile