Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,Ninad Adhyaru

  Literary Brigadier

શ્રી ગઝલ !

Others

પંતગમાં શું,અંગત,અંગત બોલીયે?વિચારોએ મૂક્યાં ઈંડા,શ્રી ગઝલ!

1    13.4K 3

એ પાલવની સુગંધ

Others

એ પાલવની સુગંધની તોલે આવે...!

1    13.0K 4

કવિતા

Others

કવિનાં મનોવલણની વાત...

1    6.6K 8

ટાઢક

Others

...ને મારા મનને સત્તર ઉપર રાખેલા એ.સી. જેવી ટાઢક વળી... 

1    6.8K 7

એજ છે એની ગીતા

Others

ચોટી એવી વાળેલી કે જાણે કોઈ તાજ,બાળારાજા રડી-રડીને કરતું ઘરમાં રાજ !

1    13.3K 9

સડસડાટ જો

Others

દુશ્મનની વાતો સાંભળીને શું કરીશ તું?મિત્રો કરી રહ્યાં છે જે એ ગણગણાટ જો.

1    13.0K 9

મળ્યું છે ઘર

Others

છે ભાગ્યવંત હોઠ ઉપરનું તમારું તલ,કે જેને આ તમારા વદનમાં મળ્યું છે ઘર.

1    13.2K 5

નવા વરસ

Others

અશક્ય નામે શબ્દની તું બાદબાકીઓ કરી,તું શક્યતાની બારીઓ ઊઘાડજે નવાં વરસ.

1    14.3K 3

કર્યો છે

Others

આર કર્યો છે, પાર કર્યો છેઆંખોનો ઉદ્ધાર કર્યો છે

1    13.6K 8

તાર લાગે

Others

કદી આર લાગે, કદી પાર લાગે,કદી છેક આઘો તડીપાર લાગે.

1    13.8K 4

વધશે

Others

આડું-અવળું ના વિચારો,મનમાં ખોટાં બાવળ વધશે!

1    13.9K 12

ક્યાંથી લાવું?

Others

એ બારી, ઝરૂખો, એ આવન, એ જાવન,એ તારી ગલી, એ શહર ક્યાંથી લાવું?

1    13.7K 2

યાદ જેવી યાદ

Others

તું કહે તો વાદળો પાછાં ફરે,તું કહે તો આજથી વરસાદ નહિ !

1    13.3K 4

થાતા થઈ ગયાં

Others

સાવ બુઠ્ઠા સ્વપ્ન મારાં માથું ઉંચકીને હવે-ધાર કાઢી-કાઢીને તલવાર થાતા થઈ ગયાં.

1    6.7K 5

થઈ શકે

Others

દુઃખી થઈ શકે જો બીજાનું દુઃખ જોઈ,તો આંખ પણ તમારી કુરાન થઈ શકે.

1    13.4K 3

રાણી આવે

Others

લાખ હલેસાં સોનાનાં દે,હોડી અંતે કાણી આવે !

1    13.8K 7

યાદ તમારી

Others

હાથ પકડ્યો એનો ત્યાં તો દુનિયા આખી કાજી થઈ ગઈ!

1    13.6K 3

જાતની ભીતર આંટો મારી

Others

સરખાં ભાગ જો કરતા ફાવે,દિલ લઇ જાજો કાપો મારી.

1    13.7K 4

લીલી-લીલી લ્હાણી !

Others

આતમને અવસરિયે થાતી લીલી-લીલી લ્હાણી !

1    13.0K 1

આશીર્વાદ

Others

પપ્પાનાં આશીર્વાદ મેળવતો રહું છું...

1    6.9K 1

લાગશે,

Others

કોક 'દિ મારા વગર તો રહી જુઓ,એક દિવસ પણ મહિનો લાગશે.

1    13.8K 3

પડે છે,

Others

એણે ના પાડી તો શું છે?દિલના ક્યાં દુકાળ પડે છે!

1    14.1K 7

હોય તો?

Others

સૂરજની જેમ પણ ઊગી શકો,ફૂલો માફક ખરાતું હોય તો?

1    13.3K 6

સાત જનમ

Others

જીવન એટ્લે બીજું કૈં નહિ, કુંડાળાથી કુંડાળામાં!

1    13.7K 2

વાંસળી

Others

ચેક રબ્બરથી હું ભૂંસીને હયાતી,બાળપણ શોધ્યાં કરું કમ્પાસમાંથી!

1    20.6K 6

મૂકી દો !

Others

જરા હાથ આપો, કરો બંધ આંખો,એ શું કે બધુંયે શરમમાં મૂકી દો !

1    13.7K 10

જેવી જેની ચાહના

Others

એને સરખો સાંભળો, સરવા રાખો કાન,સૌની ભીતર ભોમિયો, દેખાડે ભગવાન.

1    13.8K 7

જીવનનું બારણું

Others

એમ અંબોડો આ શોભે જેમ કે:ચાંદનીની બાટલી પર ઢાકણું !

1    13.5K 5

થાતી હશે

Others

એના ઘરમાં રોશની આવી કદી જોઈ નથી,નક્કી મારા કાગળોની તાપણી થાતી હશે.

1    13.4K 4

ઝણ ઝણ ઝણ ઝણકાર,

Others

સંધ્યા ખીલી આજ તો આકાશેથી આમ,પીળચટ્ટાં પરદેશમાં ભૂલું પડતું ગામ.

1    14.2K 7

તમારી હાજરીમાં

Others

વેલણેથી પાડતી ટોચા લૂવા પર,બા હજુ દેખાય મુજને ભાખરીમાં.

1    13.9K 8

મળશે તને

Others

એક-દિ બીજા જ રસ્તે જઈને જો,એક-બે રસ્તા નવાં મળશે તને.

1    14.7K 4

હતો !

Others

આપણા સંબંધનો આ તે કેવો વસમો સમય !આપ બીજાના ઘરે ને હું તમારે ઘર હતો.

1    14.2K 5

આવશે

Others

આત્મવિશ્વાસથી ચાલીને જોઈજો,જ્યાં જશે તું ભલા ત્યાં ડગર આવશે !

1    13.7K 2

જેવું લાગશે

Others

એક દિવસ તુંય જોજે ઇશ્ક કરતો થઈ જશે,અય ખુદા ! જયારે તને ઈન્સાન જેવું લાગશે.

1    13.8K 4

આ જિંદગી

Others

તારી પસંદગી છે, વિકલ્પ બે જ છે,હુંકાર છે ને બાજુમાં ઓમકાર છે.

1    13.4K 1

થઇ ગયો છે,

Others

છપ્પનની છાતી છે તો દેખાડી દો જગતને,દુશ્મનની માથે રહેવાનો વક્ત થઇ ગયો છે.

1    13.6K 7

સફેદ વાળ

Others

"લે!મારા માથામાંથી સફેદ વાળગોતીને ખેંચી દે!"

1    21.0K 9

ગીતોમાંથી ગઝલો ફૂટી,

Others

આ તે કેવું શૂરાતન કેબીડી પણ શિવાજી થઇ ગઈ!

1    12.9K 5

મહેંદીના સમ

Others

જિંદગી આખી મારી એ ટાળી ગયા,વાત જેની કદી પણ મેં ટાળી નથી.

1    13.6K 3

નવા વરસ,

Others

બધાંના હિતમાં સદા બધાંનું હિત રાખજે,બધાંને સારા દિવસો દેખાડજે નવા વરસ!

1    13.4K 5

શરૂ કરે,

Others

પરદા વગર, કથા વગર, કે થિએટર વગર,માણસ છે, વાત-વાતમાં નાટક શરૂ કરે.

1    14.2K 6

મારીએ છીએ,

Others

'નિનાદ', કર્તા તો કદી આપણને ક્યાં દેખાય છે!કારણ વગરના આપણે કારણને મારીએ છીએ.

1    13.8K 3

લાભ પાંચમ

Others

તું મળે એ ક્ષણ બધીયેલાભ પાંચમ હોય છે.

1    7.0K 3

બીજી દીકરીનો જન્મ

Others

મારી દીકરીને વ્હાલી કરીનેખૂબ્બજ હસવા મારા રુદનનું પ્રાયશ્ચિત કરવા!

1    13.6K 2

સાવ પત્તર ઠોકાઈ ગઈ બજારની!

Others

'આજે ઉધાર અને કાલે છે રોકડા'નીસિસ્ટમ થઈ ગઈ છે અત્તારની!સાવ પત્તર ઠોકાઈ ગઈ બજારની!

1    6.9K 3

થવાનું છે,

Others

બધાંએ દર્દને અત્યારથી રાખી દીધાં ઊભાં,ખબર જયારે પડી કે ત્યાં દવાખાનું થવાનું છે.

1    13.1K 1

જેવું લાગશે,

Others

આપ જો સાડી પહેરીને મળો પરદેશમાં,મા કસમ! આ દિલને હિન્દુસ્તાન જેવું લાગશે.

1    14.1K 5

જોયું જ્યાં

Others

દીકરાને શું તાવ ભરાયો,મા બેસી ગઈ માદળિયામાં.

1    13.6K 7

મળે,

Others

આ મહોબ્બત છે, મહોબ્બતમાં 'નિનાદ',સૌ પ્રથમ મંઝિલ, પછી રસ્તા મળે.

1    14.0K 4

હસ્તાક્ષર

Others

પણથાય છેવૃદ્ધ...!

1    13.4K 7

સત્તરશીંગો

Others

લાગે છે, સત્તરશીંગો હવે ઘરડો થયો છે . . . ! !

1    13.3K 4

ગાંઠ . . . ! !

Others

મારી જિંદગીની  હ . . . જ્જારો  ગાંઠ . . . ! !

1    14.1K 8

મજા આવે,

Others

તમારે જિંદગાનીમાં જો આગળ ખૂબ વધવું હો,તો કરવાં એજ કામોને, જે કરવાની મજા આવે.

1    14.3K 3

પ્રેમમાં પાંખો નથી હોતી

Others

ગાલમાં એના જરા ખાડા પડે,મારા હોઠે સિસકારા વાય છે.

1    6.8K 6

તરસ તો આજની

Others

તરસ તો આજની છે ને...!

1    7.1K 5

સાંજ . . .

Others

હમણાંજ આવેલીએની ઓટમાં!

1    13.8K 1

ગઝલ

Others

'નિનાદ' વર્ષો થયાં હવે તો, ખયાલ બદલી શકે છે એનો,ફરી એ મારા ખયાલ સાથે ખયાલ એનો અડાડવો છે.

1    13.8K 7

થઇ શકે,

Others

એક બેવફા મળી તો એ જાણવા મળ્યું,નિશાનની ઉપર પણ નિશાન થઇ શકે.

1    13.6K 6

વચ્ચે

Others

ત્યારે સાચી ગઝલ બને છે,કાળજું મૂકો કલાની વચ્ચે.

1    7.1K 3

ડિંગો

Others

હવે દીકરાની વહુ દીકરાનામમ્મી-પપ્પાને ડિંગો બતાવે છે !

1    7.0K 5

યાદ છે તને ?

Others

હજુ પણ એ પળ યાદ આવે છે ત્યારેહું તારામાં એક મેઘધનુષ્ય શોધ્યાં કરું છુંસા .વઑફ વ્હાઇટ બનીને !

1    13.9K 5

તારું મારી સાથે હોવું,

Others

એ ચાલીને આવે છે કે-ચાંદો નીકળ્યો છે પગપાળો?

1    14.5K 2

થોડું થોડું

Others

'નિનાદ' શબ પડ્યું છે, છે શોક ત્યાં લગીનો,બાળી ગયાં પછી તો લાડુ-જમણ થવાનું!

1    14.4K 6

ચડવા દો

Others

તમે ગઈકાલમાંથી આજ ના શોધો,તમે બસ આજમાં ગઈકાલ ચડવા દો!

1    13.1K 2

સૂરજ ઉગાડવો છે!

Others

તમારે સૂરજ ડૂબાડવો છે, અમારે સૂરજ ઉગાડવો છે!

1    13.2K 6

ચાહવા જેવી હતી.

Others

ઉમ્રભર એને કદી આપી નહી,એક વસ્તુ આપવા જેવી હતી.

1    13.8K 4

નામ 'નિનાદ અધ્યારુ' રાખ્યું.

Others

નામ 'નિનાદ અધ્યારુ' રાખ્યું.

1    7.0K 5

કૃષ્ણ રૂપાળા!

Others

સપનાનું તો એવું છે કે-રાધા કાળી, કૃષ્ણ રૂપાળા!

1    7.1K 5