કરી રઝળપાટ કેટલીયે, શોધ્યુ સૂકૂન ના જડતું મને કહીં, આવી ને બેઠો જ્યારે હિંચકે, સાંપડયું સુખ સામટુ અનાયાસે મને.
તારાથી અલગ થયા પછી હું, મારી જાતને વધારે ચાહવા લાગુ છું. કેમકે ફરીને તને મળવાની અને ચાહવાની ઝંખનામાં આ દીલ વધું એકવાર તારી નજીક લાવી દે છે મને.