Brijesh Prajapati
Literary Lieutenant
26
Posts
2
Followers
2
Following

હું આ દુનિયાનો એક અલગ જ રાહગીર છું. મને મળે જો મંજિલ તો એને પણ સાથે લઈને આગળ ચાલનારો મુસાફિર છું.....

Share with friends
Earned badges
See all

मैने अपनी जिंदगी में खुद का एक परिवार बना रखा है .... जिसमे मेरी कोई अहमियत नहीं है ...... लेकिन मेरे लिए वह परिवार की अहमियत ज्यादा है । ब्रिजेश प्रजापति राहगीर की कलम से...

અમસ્તો જ તું ચિંતા ને ચિંતામાં ડૂબેલો રહે છે રાહગીર , ભૂતકાળ તો શું વાગોળવાનો વિષય છે ?...... રાહગીરની કલમે થી..... બ્રિજેશ પ્રજાપતિ.......

तुमने छुआ है मेरे दिल की गहराइयों को इस तरह , जैसे मिल गया है मुझे कोई मेरी तरह । राहगीर कि कलम से...... (ब्रिजेश प्रजापति).......

अन्य के प्रति दया , करुणा रखना हमारे व्यवहार को दर्शाता है की हम कैसे है । राहगीर कि कलम से...... (ब्रिजेश प्रजापति)

ज्ञान को प्राप्त करना चाहते हो तो उसके प्रति समर्पित होना भी आवश्यक होता है। राहगीर कि कलम से..... (ब्रिजेश प्रजापति).......

जब लोग किसी की भी मासूमियत का फायदा उठाते है ना तब अच्छे से अच्छा इंसान भी बुरा बनने पर मजबूर हो जाता है। राहगीर कि कलम से...... (ब्रिजेश प्रजापति)

ક્યારેક મેદાનમાંથી પાછે હઠ કરવી પડે તો એમાં અપમાન નહિ સમજવાનું કેમ કે જેણે રણ છોડ્યું હતું એણે જ રણમાં હાહાકાર મચાવ્યો હતો. રાહગીરની કલમે થી..... બ્રિજેશ પ્રજાપતિ.......

खामोश रह कर छुपा लीजिए अपनी उलझनों को क्योंकि, शोर मचाने से कभी उलझने खत्म नहीं होती । राहगीर कि कलम से...... (ब्रिजेश प्रजापति).......

તું એટલે મને ઈશ્વર પાસેથી મળેલું એક વરદાન, તું એટલે મારી જિંદગીની એક ખૂબસૂરત હમસફર, તું એટલે એક સરસ મજાના વૃક્ષના છાયા સમાન સાથી, તું એટલે મારી જિંદગી નું પૂર્ણ વિરામ..... રાહગીરની કલમે થી..... બ્રિજેશ પ્રજાપતિ.......


Feed

Library

Write

Notification
Profile