Varsha Bhatt
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

157
Posts
3
Followers
2
Following

None

Share with friends

કુદરતનાં સાનિધ્યમાં સૂતા પછી શ્વાસને ક્યાં ગણવા પડે છે.... ઉઠ્યા પછી લાગવું પડે છે અણધારી જિંદગીનાં સંઘર્ષ માં... D's khandeka શુભ સવાર 💐💐💐

ફાગણિયો લહેરાયો, વસંત મહેંકી, કોયલ ટહુકી, દલડાં હરખાયા.... હું લંઉ મુઠ્ઠી માં રંગને, રંગી દંઉ તારાં ગોરાં ગાલ‌...... વૃંદા... 💞💞💞💞💞💞💞💞

આવ્યો તું મારાં જીવનમાં ને પ્રકાશ એમ જ ફેલાયો. તારું મુખડું જોઈને વહાલ એમ જ ઉભરાયું. રહેજે સાથ સદાય મારી આંગળી જાલીને એમ જ. તું છે મારાં કાળજાનો કટકો દિલમાં રહેજે સદાય.😘😘 વૃંદા.... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

તને જોઈને મારા શબ્દો પણ ગઝલ બની જાય છે...... 💓 લાગણીઓ ભીંજાણીને બંજર પડેલું દિલ મારૂ વસંતથી મહેંકી જાય છે...... જોવ ચાતક નજરે રાહ તારી હવે તું ન તડપાવ રે.... વર્ષા ભટ્ટ 💓💓💓💓💓💓💓

કૃષ્ણને વહાલી વાંસળીને મને વહાલી તું...... કૃષ્ણ વાંસળીને એકપળ ન કરે દૂર.......ને તું તો મારી પાસે પણ ન આવે!!!!!! ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ વર્ષા ભટ્ટ વૃંદા

કૃષ્ણને વહાલી વાંસળીને મને વહાલી તું...... કૃષ્ણ વાંસળીને એકપળ ન કરે દૂર.......ને તું તો મારી પાસે પણ ન આવે!!!!!! ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ વર્ષા ભટ્ટ વૃંદા

ચહેરા પર અટવાયેલી તારી લટોમાં હું અટવાય ગયો તારી આ નજરોનાં બાણથી વિંધાય ગયો આંખોનાં ઈશારામાં હું ભોળવાય ગયો....... વર્ષા ભટ્ટ (વૃંદા) અંજાર 💓💓💓💓💓💓💓💓

કૃષ્ણની વાંસળીમાં એવી તો ઘેલી થઈ........ નયનો છે બંધ પણ દિલમાં છે તસવીર......... બંધાણી છે પ્રીત ભવોભવની પણ છે દૂર........ વર્ષા ભટ્ટ (વૃંદા) અંજાર

હૈયે હતું પણ હોઠે ન આવ્યું દિલમાં હતું પણ જુબા પર ન આવ્યું આંખો મળી પર એકરાર ન થયો, શું આ અધૂરો પ્રેમ છે કે કોમળ લાગણી એ સમજવું છે મુશ્કેલ..... વર્ષા ભટ્ટ 🌹🌹🌹🌹 શુભ સવાર 💓💓💓💓💓💓💓


Feed

Library

Write

Notification
Profile