મને વાંચન લેખન બહુ જ ગમે છે
Share with friends
માણસ કરતાં ભૂત સારૂં તેની ઇચ્છા પૂરી થતાં તે મોક્ષ તો પામે છે પરંતુ માણસની ઈચ્છાઓ તો ક્યારેય પૂરી જ નથી થતી એક પછી એક ઇચ્છા વધ્યા જ કરે છે. મેઘલ કિશોરભાઇ ઉપાધ્યાય રાજકોટ