I'm Hetshri and I love to read StoryMirror contents.
বন্ধুদের সাথে ভাগাভাগি করা
નાટકમા ડાઇરેક્ટર ને અને જીંદગી મા ઇશ્વર ને ખ્યાલ હોય છે કે કોણ કયુ પાત્ર સારી રીતે ભજવી શકશે .........માટે દુખ આવે ત્યારે ફરિયાદ કરીને ઈશ્વરના વિશ્વાસને ખોટો પાડવા બદલે તે દુખમાંથી પાર નીકળી ઇશ્વર એ મૂકેલો વિશ્વાસ ઉપર ખરા ઉતરવુ તેજ શ્રેષ્ઠ મનુષ્યનુ કર્તવ્ય છે.......... HETSHRI KEYUR
મૂંગા પ્રાણી ને વેદના છે એ મનુષ્ય જાણી ગયો પણ અન્ય મનુષ્ય માં વેદના છે એ જાણવા માં મનુષ્ય કાચો રહી ગયો Hetshri Baxi
માતા પિતા અવસ્થા માં છે એની દરકાર હોતી નથી અને ચાલી નીકળે છે માણસો પોતાની પ્રગતિ ની ફિકર કરવા Hetshri Baxi