Jagruti Pandya
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

124
Posts
7
Followers
3
Following

Primary Teacher.

Share with friends

સ્વભાવ સૂર્ય જેવો રાખવો ઉગવાનું અભિમાન નહીં અને આથમવામાં નાનમ નહીં.

પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતા જો શોક કરો છો તો, હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતા પરિણામે તેવાં તો નથી બંધાતા ને ?

कुछ ऐसा असंभव लक्ष्य चुनो जो तुम्हारे बूते का न हो, तुमसे आगे का हो, तो परमात्मा उतरेगा तुम्हारी मदद के लिए।

कभी कुछ परेशान थे, कभी कुछ हैरान थे. वक्त ने सिखाया क्षणो में जीना, कुछ क्षण नदिया थे; कुछ क्षण पाषाण ।

दोष मालूम होते हुए भी त्याग न करना "राग" हैं और गुण मालूम होते हुए भी स्वीकार न करना "द्वेष" हैं.. सावधान!! जिनसे द्वेष है, उनसे प्रेम करो, जिनसे राग है , उसका त्याग करो, एसा करने से मन शांत हो जाएगा।

"ક્યાંક મોરલો મળે તો માફી માંગી લેજો, એક પંખ એનું મેં મારા માધવ માટે લઈ લીધું છે." 🦚 *HAPPY JANMASHTAMI*🦚

જ્યારે તમને કોઈ પણ વ્યક્તિમાં નેગેટિવ ગુણો જણાય છે, તો સૌ પ્રથમ તમે પહેલાં તમારી જાતને ચકાસો! ક્યાંક તમે તો નેગેટિવ નથી ને ?

તમે સત્યને વળગી રહો, તમારી નિષ્ઠા કોઈ ડગાવી શકશે નહીં.

Feed

Library

Write

Notification
Profile