જે લોકો બીજા લોકોની ખોટી પંચાત કરે છે, તે લોકો માનસિક બીમાર છે.
~પિયું♥️
એક વાત કઉં મિત્રો ઘણી બધી બીમારીઓનું કારણ માત્રને માત્ર મનમાં ઘર કરેલ જૂની દુઃખદ ઘટનાઓ હોય છે, એ બધી જ ઘટનાઓને કાગળમાં લખીને ભસ્મીભૂત બાળી નાખો, અને એક નવાં સ્વસ્થ મનની શરૂઆત કરી નાખો.✨
~પિયું♥️
देखने वालों को दो ज़िस्म दिखे,
पर एक आत्मा न दिखी।
~पियूं♥️
વેપારીઓને પૈસા છુટ્ટા થાય તો શાંતિ,
અને કબજિયાત વાળાઓને ગેસ છુટ્ટો થાય તો પરમશાંતિ,
જેવી જેની પરિસ્થિતિ.😂😜
~પિયું♥️