મને વાંચનનો શોખ નાનપણથી જ હતો. અને આજે પણ છે. લોકો માઈન્ડ ફ્રેશ કરવા માટે અલગ અલગ કામ કરે પણ હું વાંચુ એટલે ઓલ સેટ 😍. હું PTC કરતી હતી ત્યારે મેં લખવાની શરૂઆત કરી. પછી સમય સંજોગો અનુસાર લખવા પર બ્રેક લાગી ગયો હતો. સમય મળે ત્યારે હું લખવા બેસી જાઉં છું. અત્યારે પણ મારું વાંચન ચાલુ જ છે. એક લેખક... Read more
મને વાંચનનો શોખ નાનપણથી જ હતો. અને આજે પણ છે. લોકો માઈન્ડ ફ્રેશ કરવા માટે અલગ અલગ કામ કરે પણ હું વાંચુ એટલે ઓલ સેટ 😍. હું PTC કરતી હતી ત્યારે મેં લખવાની શરૂઆત કરી. પછી સમય સંજોગો અનુસાર લખવા પર બ્રેક લાગી ગયો હતો. સમય મળે ત્યારે હું લખવા બેસી જાઉં છું. અત્યારે પણ મારું વાંચન ચાલુ જ છે. એક લેખક વાંચક વિના પાંગળો છે. તેથી મને પ્રોત્સાહન આપવા તમે મારી રચનાઓ વાંચો અને તમારો અમૂલ્ય પ્રતિભાવો આપો. Read less