મને વાંચનનો શોખ નાનપણથી જ હતો. અને આજે પણ છે. લોકો માઈન્ડ ફ્રેશ કરવા માટે અલગ અલગ કામ કરે પણ હું વાંચુ એટલે ઓલ સેટ 😍. હું PTC કરતી હતી ત્યારે મેં લખવાની શરૂઆત કરી. પછી સમય સંજોગો અનુસાર લખવા પર બ્રેક લાગી ગયો હતો. સમય મળે ત્યારે હું લખવા બેસી જાઉં છું. અત્યારે પણ મારું વાંચન ચાલુ જ છે. એક લેખક... Read more
Share with friendsTopic of the day :- આસ્થા આપણે જે રીતે ઈશ્વરમાં આસ્થા રાખીએ છીએ તેવી જ રીતે, આપણે આપણા જે કાર્ય કરીએ છીએ તે પણ પુરી શ્રધ્ધા થી કરવું જોઈએ. ✒ ઈશા કંથારીયા "સરવાણી" ૨૫/૪/૨૦૨૩
Topic of the day :- શાંતિ જયારે આપણને મનની શાંતિ માટે બધા થી દૂર જઈને બેસી જઈએ છીએ, અને તેમ છતાંય કોઈકવાર આપણા મનને શાંતિ નથી મળતી. ✒ ઈશા કંથારીયા "સરવાણી" ૨૪/૪/૨૦૨૩
Topic of the day :- સુસંગતતા દરેક માનવીએ બધાં જોડે સુસંગતતા ભર્યુ વર્તન કરવું જોઈએ. ✒ ઈશા કંથારીયા "સરવાણી" ૨૩/૪/૨૦૨૩
Topic of the day :- સુસંગતતા સુસંગતતા માનવી ને સફરતા ના દાદર ચઠવામાં ખૂબ ઉપયોગી થાય છે. ✒ ઈશા કંથારીયા "સરવાણી" ૨૨/૪/૨૦૨૩
Topic of the day :-આત્મ-સુધારણા વ્યકિત જ્યારે ભુલ કરે ત્યારે જાતે જ વ્યકિતએ આત્મ-સુધારણા કરવી જોઈએ. ✒ ઈશા કંથારીયા "સરવાણી" ૨૧/૪/૨૦૨૩
topic of the day :- જાત-સંભાળ દરેક સ્ત્રીએ પોતાની જાત-સંભાળ પહેલા કરવી જોઈએ, કારણકે માનસિક અને શારીરિક રીતે સ્ત્રી સ્વસ્થ હશે તો પરિવારની કારજી સારી રીતે કરી શકશે. ✒ ઈશા કંથારીયા "સરવાણી" ૨૦/૪/૨૦૨૩
Topic of the day :- નાવીન્ય જેમ આપણે રોજ એક સરખું ભોજન ખાઈને કંટાળી જઈએ છીએ, તેવી જ રીતે રોજેરોજ જીવનમાં એક સરખી પ્રવૃતિ કરીને અને જીવન જીવીને કંટાળી જઈએ છીએ માટે જીવનમાં નાવીન્ય લાવવું ખૂબ જ જરૂરી છે. ✒ ઈશા કંથારીયા "સરવાણી" ૧૯/૪/૨૦૨૩
Topic of the day :- શીખવું એક શિક્ષકે હંમેશાં નવું નવું શીખતા રહેવું જોઈએ, શીખવું એ દરેક વ્યક્તિને જીવંત રાખે છે. ✒ ઈશા કંથારીયા "સરવાણી" ૧૮/૪/૨૦૨૩