Rutambhara Thakar
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

194
Posts
1
Followers
0
Following

I'm Rutambhara and I love to read StoryMirror contents.

Share with friends

જેનાં પંડમાં શબ્દ ધખતો હશે એ લખી શકશે,બાકી ઠિંગરાયેલા ઈંધણમાંથી તો ધૂમાડો ય નીકળતો નથી..! "ૠત્વિશ્વ"

પરિસ્થિતિ જયારે બદલી શકાય તેવી ન હોય, ત્યારે મનની સ્થિતિ બદલી નાખવી જ યોગ્ય છે..! -ૠત્વિશ્વ

કો'ક સિદ્ધાર્થ જ અહીંયા 'બુદ્ધ થાય છે, બાકી તો બધા માત્ર 'વૃદ્ધ થાય છે...! -ૠત્વિશ્વ

રહીને મૌન એને સાંભળે છે સૌ બીતા બીતા, ખુદમાં રામ નથી તો ય શોધે છે એ સીતા..! -ૠત્વિશ્વ

લોકો કહે છે રૂપિયાથી બધું ખરીદી શકાય છે, તો ખરીદી બતાવો કોઈ વ્યક્તિ પરથી ઉતરી ગયેલ વિશ્વાસ...! ૠત્વિશ્વ

સંભળાવી અમસ્તી ગઝલ - જરા કર્યું હૃદય થોડું હલકું, ઘણી મળી વાહ વાહ અને આંખે પુછયું, હવે હું છલકું....? -ૠત્વિશ્વ

"માણસ" જ્યાં સુધી "છેતરાય" છે, ત્યાં સુધી જ એ "ભોળો" ગણાય છે. જેવો "તે છેતરાવાની ના પાડે" છે કે તેના "અવગુણ" પર "રસપ્રદ સંશોધન" શરુ થાય છે.

ભલે તમારી શારિરીક કે માનસિક ઉંચાઈ ગમે એટલી હોય તો પણ તમે તમારી આવતીકાલ નહિ જ જોઈ શકો..!

કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે , બસ દોરી સાચા વ્યક્તિના હાથમાં હોવી જોઈએ.


Feed

Library

Write

Notification
Profile