Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,



Prashant Subhashchandra Salunke

મારું નામ પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે (યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા) છે. હું વડોદરાનો રહેવાસી છું. મારા પિતાશ્રીનું નામ સુભાષચંદ્ર અને અ. સ્વ. માતાશ્રીનું નામ સુનંદા છે. ઈ.સ. ૨૦૧૮માં નાથ સંપ્રદાયના ધર્મગુરૂશ્રી પ. પૂ. શ્રી ૧૦૦૮ જ્યોતિઁનાથજીએ મને દીક્ષા આપી તેમનો પુત્ર બનાવ્યો તથા મારું “યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા” એમ નામાભિકરણ કરેલ છે. લેખન અને વાંચનનો જબરો શોખ ધરાવું છું. મારી દરેક કૃતિઓને મારા માનસપુત્ર ગણીને હું તેમને અનહદ ચાહું છું. યુટ્યુબ પર મારા દ્વારા નિર્મિત શોર્ટફિલ્મ્સ “શું જીવવું જરૂરી છે?”, “અમારું કોણ?”, “અકારણ રાજકારણ” અને “જોય ઓફ ગિવીંગ”ને આપશ્રી નિહાળી શકો છો. read more

  Literary Captain