નામ : પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે નિવાસસ્થાન : વડોદરા. પ્રેરણાસ્ત્રોત : માતાશ્રી અ. સ્વ. સુનંદા સુભાષચંદ્ર સાળુંકે. --- ઈ.સ. ૨૦૧૮માં નાથ સંપ્રદાયના ધર્મગુરૂશ્રી પ. પૂ. શ્રી ૧૦૦૮ જ્યોતિઁનાથજીએ મને દીક્ષા આપી તથા તેમનો પુત્ર બનાવી મારુ “યોગી પ્રશાંતનાથ જ્યોતિઁનાથ નાથબાવા” એમ નામાભિકરણ કરેલ છે.... Read more
Share with friendsદગો કોઈનો સગો નથી. સાચું. પરંતુ એ પણ હકીકત છે કે, એકવાર તેનો અનુભવ થયા બાદ કોઈનો સગોય ફરી આપી શકતો નથી. ખરેખર દગો સગો નહીં પરંતુ શ્રેષ્ઠ ગુરુ છે. - પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
અમુક લોકો કહે છે કે અમે જે ધંધામાં હાથ નાખીએ તેમાં ખોટ જાય! એવા લોકો કે જનકલ્યાણ હેતુ સેનેટેરાઇઝ અને માસ્કનો ધંધો શરૂ કરવો જોઈએ.😊 શુ કહો છો?
મા, તારા વાત્સલ્યથી મારી, પ્રત્યેક ક્ષણ થઇ બાદ હવે. તારી સંવેદનાની હુંફથી, હતા ખૂશ ને આબાદ અમે, તારા પ્રેમ, વ્હાલ, સ્નેહની રહેશે, હંમેશ ખાધ હવે. ઓચિંતી ખોટ એવી ગઈ, કે થયાં બરબાદ અમે.